ભારત
પાનું 39 / 50
“B****y S**t”: J&Kમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન મહિલા સહકર્મી સાથે IAS અધિકારીએ કરી ગાળાગાળી!
પંજાબમાં ડ્રગ્સના દૂષણ પર ભાજપનું મોટું એલાન: '31 ડિસેમ્બર 2029 સુધીમાં નશાનું નામનિશાન મિટાવી દઈશું' – તરુણ ચુગ
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનથી વ્યવસાયોને નુકસાન, આશા છે કે સારી સમજણ આવશે- સુપ્રીમ કોર્ટ
દિલ્હીની રામલીલામાં રાવણ સાથે 30 ફૂટના કોકરોચનું પણ થશે દહન! સમિતિએ જણાવ્યું આ ખાસ કારણ
જો અમેરિકા-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો અમે પાકિસ્તાનનો સાથ આપીશું
સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી; સીમાંકન અને મહિલા અનામત ખરડા અંગેની યોજના
અમે સત્તા પરિવર્તન નથી ઇચ્છતા, પરંતુ...', અભિજિત દીપકેએ મોડી રાતે CJPનું લક્ષ્ય જણાવ્યું
રાહુલ ગાંધી એ બાબત પર નજર રાખી રહ્યા છે કે કયા સાંસદો વિરોધ પ્રદર્શનમાં હાજર નહોતા રહ્યા
દિવાળી પહેલાં કર્મચારીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે! 0 દિવસના બોનસની જાહેરાત! જાણો કેટલું બોનસ મળશે
દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓના રડાર પર 500થી વધુ લોકો, પાકિસ્તાન સહિત 3-4 વિદેશી હેન્ડલ્સની તપાસ
'જો દરેક વ્યક્તિ પત્રકાર બની જાય તો સમસ્યા સર્જાશે' સર્વોચ્ચ અદાલતે કયા કિસ્સામાં આ ટિપ્પણી કરી હતી?
PM મોદી 11-12 ડિસેમ્બરે કેનેડાના પ્રવાસે જશે, કાર્ની સાથે વેપારથી સુરક્ષા સુધીના મુદ્દે થશે ચર્ચા
દિલ્હીમાં CJP તિરંગા માર્ચ યોજે એ પહેલા જ અડધી રાતે NSUI ના મોટાપાયે દેખાવ
2700 જવાન તૈયાર ધારા 163 લાગુ; દિલ્હીમાં સીજેપીની તિર્ંગા યાત્રાથી પહેલા દમદાર તૈયારી
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી ફરી એકવાર અપડેટ કરવામાં આવશે
કનોટ પ્લેસમાં CJPની 'તિરંગા માર્ચ' પર રોક લગાવવા હાઈકોર્ટની 'ના', અરજદાર વેપારીને કરી આ ટકોર
કોલસેન્ટર માફિયા હર્ષિલ રાવલ; ચંદીગઢથી લઈને અમેરીકા સુધી ફેલાયેલું ફ્રોડનું સામ્રાજ્ય અને ગેંગસ્ટર કનેક્શન!
ચૂંટણી પંચનું સૌથી મોટું એલાન! ગુજરાત સહિત 17 રાજ્યોમાં વોટર લિસ્ટ સુધારણાની તારીખો જાહેર
"જ્ઞાનેશ કુમારે જવું જ પડશે": ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જીનો મોટો હુમલો
"દેશ કોઈ એક પરિવારની ખાનગી જાગીર નથી": પ્રશાંત ભૂષણના નિવેદન પર સંબિત પાત્રાનો રાહુલ ગાંધી અને વિપક્ષ પર આકરો હુમલો
20 વર્ષ બાદ રિલાયન્સ ગ્રૂપ લાવ્યું સૌથી મોટો આઈપીઓ! આકાશ અંબાણીની ઐતિહાસિક જાહેરાત
"અમારી અરજી ફગાવી નથી, નોટિસ મોકલી છે!" ડી. રાજાનો દાવો: હવે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં આપવો પડશે જવાબ!
"દેશની લોકશાહી અને બંધારણ સાથે મોટો વિશ્વાસઘાત!" ચૂંટણી પંચ અને ભાજપ પર અખિલેશ યાદવે ફોડ્યો આરોપોનો બોમ્બ






























