ટેગ
સુરેન્દ્રનગરના સમાચાર
45 સમાચાર · પાનું 2 / 2
VIDEO : Surendranagarમાં પોલીસનો સપાટો, ગેરકાયદેસર હથિયાર સાથે યુવક ઝડપાયો!
VIDEO : સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે
VIDEO: સુરેન્દ્રનગર / 'ચૂંટણી પૂરી થતાં જ સરકાર જગતના તાતને ભૂલી ગઈ', ડીઝલ, પાણી અને ખાતર મુદ્દે ખેડૂતોનું આવેદનપત્ર
VIDEO: સુરેન્દ્રનગરમાં હીટવેવની અસર મતદાન પર પડવાની શક્યતા, તંત્ર દ્વારા પોલિંગ બૂથ પર કરાશે વિશેષ વ્યવસ્થા
VIDEO: પાટડીમાં ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષકોમાં ભારે રોષ, સામૂહિક રાજીનામા આપવાની ચીમકી
VIDEO: વઢવાણ તાલુકામાં કેનાલોના રિપેરિંગ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક યોગ્ય મરામતની કરી માંગ
Surendranagar news: સાયલા-ચોટીલા હાઈવે પર કાર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, દંપતિનું મોત
VIDEO: Surendranagarમાં ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓમાં આક્રોશ, ઓફલાઈન પરીક્ષાની કરી માંગ
VIDEO: ધ્રાંગધ્રા 'આપ'ના શહેર પ્રમખ સહિત બે લોકો સામે પોલીસ ફરિયાદ, ગાર્બેજ કર્મચારીઓ સાથે થયો હતો વિવાદ
VIDEO: સાયલામાં 5 ખાણોમાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ, 33 ડમ્પર અને 13 મશીનો સીઝ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાથી ખેડૂતોની હાલત કફોડી, સરકાર દ્વારા વળતર ન મળતાં વ્યાપી રોષની લાગણી
જાહેરાત
VIDEO: સુરેન્દ્રનગર મનપામાં ગેરવર્તણૂક મામલે AAPના 4 નેતાઓ સામે કસાયો સકંજો, આરોપીઓને પકડવા તજવીજ
VIDEO: થાનગઢમાં સિરામિક ઉદ્યોગના 300 કારખાના થશે બંધ, ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયેલો નિર્ણય
Surendranagar news: મીની વાવાઝોડાથી અગરિયાઓને થયેલા નુકસાનનો યોગ્ય રીતે સર્વે કરવા માગ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારો નહી કરાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
VIDEO: ખેતરમાં ઘુડખરના ત્રાસને લઈ તંત્રએ પગલાં ન લેતા ખેડૂતોમાં રોષ, 25 માર્ચે કરશે મહાસભાનું આયોજન
VIDEO: લીંબડીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું
VIDEO: સુરેન્દ્રનગરમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ, પૂર્વ ધારાસભ્યએ ભરતી પ્રક્રિયા પર ઉઠાવ્યા ગંભીર સવાલ
VIDEO: સુરેન્દ્રનગરમાં ગેસ સિલિન્ડરની અછત સામે વિરોધ, 'આપ'ના 100થી વધુ કાર્યકરોની અટકાયત
'5555 ટૂંક સમયનો મહેમાન, દિલ્હી સુધી જઇ આવ્યો', ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ઓડિયો ક્લિપ વાયરલ





















