મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થાનગઢમાં સિરામિક ઉદ્યોગના 300 કારખાના થશે બંધ, ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયેલો નિર્ણય

સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 46 રૂપિયાનો વધારો ઝીંક

તસવીર: gstv

સુરેન્દ્રનગરના થાનગઢમાં ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 46 રૂપિયાનો વધારો ઝીંકાતા સિરામિક ઉદ્યોગકારોએ તમામ 300 કારખાના બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. ઉદ્યોગકારોની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી એક લાખથી વધુ શ્રમિકોની રોજીરોટી પર સીધી અસર પડી છે. મિડલ ઈસ્ટના યુદ્ધ અને વિદેશ વેપાર ઠપ્પ થવા વચ્ચે ગેસના ભાવ 95 રૂપિયાએ પહોંચતા ઉદ્યોગકારોમાં ભારે રોષ છે.  

આ સમાચાર શેર કરો