FAQ
છેલ્લે અપડેટ:
<h1>FAQ - વારંવાર પૂછાતા સવાલ</h1>
દિવ્ય ભાસ્કર પ્રીમિયમ મેમ્બરશિપ લેવાના શું ફાયદા છે?
દિવ્ય ભાસ્કર પ્રીમિયમ મેમ્બરશિપ તમને આપે છેઃ
- ગુજરાતનાં 40 શહેર અને મુંબઈનાં ઈ-પેપરનો એક્સેસ <liદર અઠવાડિયે="" વાંચો="" 5="" વૈવિધ્યપૂર્ણ="" મેગેઝિન<="" li="">
- મોબાઇલ અને ડેસ્કટોપ કોઇપણ ડિવાઇસ પર વાંચી શકો છો,
- અને મેળવો તમામ જૂનાં અખબાર અને મેગેઝિન માત્ર એક જ ક્લિકમાં </liદર>
શું હું મેમ્બરશિપ પછી બધાં જ શહેરોનાં ઈ-પેપર વાંચી શકીશ?
હા, મેમ્બરશિપ લીધા પછી તમે તમામ શહેરોનાં ઈ-પેપર જ નહીં, બલકે 11 રાજ્યો અને મહારાષ્ટ્રનાં શહેરોનાં ઈ-પેપર હિન્દી અને મરાઠીમાં પણ વાંચી શકશો.
હિન્દીમાં વાંચવા માટે epaper.bhaskar.com પર જાઓ અથવા દૈનિક ભાસ્કર એપ ઇન્સ્ટોલ કરો.
મરાઠીમાં વાંચવા માટે epaperdivyamarathi.bhaskar.com પર જાઓ અથવા દિવ્ય મરાઠી એપ ઇન્સ્ટોલ કરો.
