VIDEO: પાટડીમાં ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષકોમાં ભારે રોષ, સામૂહિક રાજીનામા આપવાની ચીમકી
સુરેન્દ્રનગરના પાટડીમાં ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા
સુરેન્દ્રનગરના પાટડીમાં ચૂંટણીની કામગીરી મુદ્દે શિક્ષણ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 195 જેટલા શિક્ષકોએ BLO તરીકેની કામગીરી સોંપાતા તેનો સખત વિરોધ કર્યો છે અને જો દબાણ કરવામાં આવશે તો સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે. શિક્ષકોનો આક્ષેપ છે કે બિન-શૈક્ષણિક કામગીરીના ભારણને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે.



