ટેગ
forest department gujarat
43 સમાચાર
VIDEO: 'સરકાર મંત્રીઓ મોકલી બાંહેધરી અપાવે છે અને બીજા દિવસે જંગલ ખાતું ખેડૂતોને રોકે છે', ખોપીમાં વન અધિકાર સત્યાગ્રહ યોજાયો
જુનાગઢનો ઉપરકોટ કિલ્લો દીપડાની દહેશતના કારણે સતત પાંચમા દિવસે બંધ, તહેવારમાં ફરવા આવેલા પ્રવાસીઓ નિરાશ
VIDEO: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ચાર દિવસથી દીપડો મુક્તપણે ફરતાં પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ ફરી વકર્યો, ખેડૂતો અને વન વિભાગ વચ્ચે બબાલ
VIDEO: અરવલ્લીના માલપુર પંથકમાં ફેન્સિંગ વાડમાં ફસાયેલા દીપડાનું વન વિભાગ અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું
VIDEO: રાજુલાના ધુડીયા આગરીયા ગામે સિંહોના આંટાફેરા વધ્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ
VIDEO: સિંહોના હુમલા રોકવા થર્મલ ડ્રોન અને AI આધારિત મોનિટરિંગ કરાશે, વન વિભાગના અધિકારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય
VIDEO: ડાંગમાં વઘઈ માર્ગ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી
Amreliના જાફરાબાદમાં આતંક મચાવનાર સિંહનું મોત, હડકવા થયો હોવાની આશંકા
Ahmedabad news: ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે હાઈકોર્ટમાં અરજી, કલેક્ટરોના સોગંદનામામાં થયા ચોંકાવનારા ખુલાસા
VIDEO : વૃક્ષારોપણના નામે માત્ર દેખાડો અને ફોટાબાજી
જાહેરાત
Chhota udaipur news: 6 વર્ષની બાળા પર દીપડાનો જીવલેણ હુમલો, ગ્રામજનોમાં વન વિભાગ સામે ભભૂકેલો રોષ
VIDEO: જુનાગઢમાં 54 સિંહોનું કરાયું મોનિટરિંગ, સાવજોના શંકાસ્પદ મોતને લઈ વન વિભાગ સજ્જ
VIDEO: ડેડીયાપાડામાં વનવિભાગના કર્મીઓએ ખેડૂતને માર માર્યો હોવાનો આક્ષેપ, રજૂઆત દરમિયાન સાંસદ પણ અકળાયા
VIDEO: ઉમરગામમાં જંગલની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો મુદ્દે તંત્ર એક્શન મોડમાં, માપણીની કામગીરી હાથ ધરાઈ
VIDEO/ પાલિતાણા: રાજસ્થળીમાં ૧,૭૦૦ વૃક્ષો ગેરકાયદેસર કપાતા વનવિભાગના ૨ કર્મચારી સસ્પેન્ડ
VIDEO: ગીર ગઢડા પંથકની આંબાવાડીમાં સિંહણ બે બચ્ચાં સાથે આરામ ફરમાવતી હોવાનો વીડિયો વાયરલ, સ્થાનિકોમાં ભય
VIDEO: ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં કાર્યક્રમના આયોજનની પત્રિકા વાયરલ, વન વિભાગે આયોજકોને મોકલી નોટિસ
Ahmedabad: 'આ બોર્ડર નથી, તમારા જ નાગરિકો છે', જમીન વિવાદમાં હાઇકોર્ટે વન વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી
બનાસકાંઠા જમીન વિવાદ: ગુજરાત હાઈકોર્ટે વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો, પૂછ્યું- 'કાયદો હાથમાં કેમ લીધો?'
VIDEO: ધારી પંથકમાં 9 સિંહોનું ટોળું ઘૂસતા ગ્રામજનો ભયનો માહોલ, ગત અઠવાડિયે પણ પશુઓનું કર્યું હતું મારણ
VIDEO: ખાતમુહૂર્ત થયું પણ રસ્તો ક્યાં? વન વિભાગના બહાના હેઠળ ખોરંભે પડ્યું છોટાઉદેપુરના તુરખેડા ગામનું ભાગ્ય
Gir Somnath news: મધ પાડવા ગયેલા યુવક પર સિંહણનો જીવલેણ હુમલો, સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં માંડ જીવ બચ્યો
























