Video: ૧૮૨ બેઠકો પર ભાજપનં સ્નેહમિલન,પીએમ મોદીએ કહ્યું- ‘ભાજપમાં પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું વધુ મહત્વ '

ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે યોજાયેલા ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ વિવિધ બેઠકો પર હાજર રહ્યા હતા, જ્યાં 'ગુજરાતના વિકાસથી જ દેશનો વિકાસ' અને 'પદ નહીં પણ પરિશ્રમનું મહત્વ' જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો.
જાહેરાત














