પોલબંધ

લવમેરેજ માટે મા-બાપની મંજૂરી ફરજિયાત: હા કે ના? ગુજરાતમાં લગ્નની નોંધણી બાબતે નવા નિયમો લાગુ પડી શકે છે. તે અનુસાર, લવમેરેજ કરવા માગતાં યુવક-યુવતીને માતા-પિતાની મંજૂરી મળી હશે તો જ એમનાં લગ્ન પર કાનૂનની મહોર લાગશે. અર્થાત્, યુવક-યુવતીઓ ભાગીને લગ્ન નહીં કરી શકે. કેબિનેટ બહાલી આપશે પછી રાજ્ય સરકાર સત્તાવાર રીતે આ સુધારેલા નિયમોની ઘોષણા કરી શકે છે. તમને શું લાગે છે-

પૂર્ણ:

  • પુખ્ત નાગરિકોએ શી રીતે લગ્ન કરવાં તે નક્કી કરવાનું કામ સરકારનું નથી, આવા કોઈ નિયમોની જરૂર નથી28.5% · 878 મત
  • ભાગીને લગ્ન કરનારાઓ પછી ખૂબ હેરાન થતા હોય છે અને પસ્તાતા હોય છે, આ નવા નિયમ આવકાર્ય છે67.4% · 2,081 મત
  • કહી ન શકાય4.1% · 127 મત

કુલ મત: 3,086

પોલનો સમય સમાપ્ત થઈ ગયો છે. નવો પોલ ટૂંક સમયમાં શરુ થશે.

બધાં પરિણામ જુઓ