Video: ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર આજે ભાજપના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરાયું

આ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં ઉપસ્થિત રહેશે. રાજ્યભરમાં એકસાથે યોજાનારા આ કાર્યક્રમ થકી ભાજપના નેતાઓ, કાર્યકરો અને નાગરિકો વચ્ચે નૂતનવર્ષની શુભેચ્છાઓની આપ-લે થશે. પ્રધાનમંત્રી મોદીનું વર્ચ્યુઅલ સંબોધન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે, જેને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
જાહેરાત












