સુંદર મહિલાના હલાલા કરવાની પ્રક્રિયામાં મૌલવીઓ લોહીલુહાણ, 12ની પડી લાશ
મુસ્લિમ સમાજમાં એક પ્રથા છે હલાલા, જેમાં એક મહિલા, તેના પતિ દ્વારા ટ્રિપલ તલાક દ્વારા

મુસ્લિમ સમાજમાં એક પ્રથા છે હલાલા, જેમાં એક મહિલા, તેના પતિ દ્વારા ટ્રિપલ તલાક દ્વારા છૂટાછેડા લીધા પછી, બીજા પુરુષ સાથે લગ્ન કરે છે, અને પછી જ તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવા માટે ફરીથી છૂટાછેડા લે છે. હાલ માં એક મહિલામાં ના હલાલા ની ખૂબ જ ચર્ચા છે. આ સુંદર યુવતી સાથે હલાલા કરવા માટે મૌલવીઓ વચ્ચે ઘમાસાણ માછયું હતું. અને 12 લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચોઃ VIDEO: હલાલા માટે આવેલી મહિલા સાથે મૌલાનાએ મસ્જિદમાં જ કર્યું ગંદુ કામ, પવિત્ર સ્થળે હવસ સંતોષતા લોકો વિફર્યા!
પાડોશી દેશ બાંગ્લાદેશ છેલ્લા ઘણા મહિનાઓથી વૈશ્વિક મીડિયામાં સમાચારોમાં છે. પહેલા શેખ હસીનાની સરકારને ઉથલાવી, ત્યારબાદ લઘુમતી હિંદુઓ સામેની હિંસાએ સમગ્ર વિશ્વનું ધ્યાન બાંગ્લાદેશ તરફ દોર્યું. આ દરમિયાન બાંગ્લાદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં કાતલુલ વિસ્તારમાં એક મહિલાના હલાલા કરવાની પ્રક્રિયામાં 12 લાશો પડી છે.
મૌલવીઓએ સુંદર યુવતી માટે ઝઘડો કર્યો
જો સોશિયલ મીડિયા પરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એક ખાતૂન (મહિલા)ના લગ્ન થવાના હતા. મહિલાનો પરિવાર તેને એક મૌલવી પાસે લઈ ગયો. હલાલા માટે મૌલવીના સંપર્કમાં ઘણા લોકો હતા, જેમાંથી તેણે એક વ્યક્તિને હલાલા નિકાહ માટે પસંદ કરી હતી. આ સમય દરમિયાન, અન્ય મૌલવીઓની નજર મહિલા પર પડી. અને હલાલા નિકાહ માટે તત્પર બન્યા.
જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે
કહેવામાં આવી રહ્યું છે કે સુંદર મહિલાને જોઈને અન્ય મૌલવીઓ પણ મક્કમ થઈ ગયા કે તેમને હલાલા કરવા છે. આ દરમિયાન મૌલવીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો. થોડી જ વારમાં દંડાવાળી થઈ. આ દરમિયાન 12 લોકોના મોત થયા હતા. હાલ પોલીસે લડાઈમાં સામેલ બાકીના મૌલવીઓની ધરપકડ કરી લીધી છે.








