VIDEO: હલાલા માટે આવેલી મહિલા સાથે મૌલાનાએ મસ્જિદમાં જ કર્યું ગંદુ કામ, પવિત્ર સ્થળે હવસ સંતોષતા લોકો વિફર્યા!
બાંગ્લાદેશમાં એક એવી શર્મશાર ઘટના બની છે કે તે વાંચીને તમારું માથું શરમથી ઝૂકી જશે. બા

બાંગ્લાદેશમાં એક એવી શર્મશાર ઘટના બની છે કે તે વાંચીને તમારું માથું શરમથી ઝૂકી જશે. બાંગ્લાદેશમાં એક મહિલાએ મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે, મૌલાનાએ તેની સાથે 2 કલાકના કોન્ટ્રાક્ટ હેઠળ લગ્ન કર્યા અને મસ્જિદમાં સેક્સ કર્યા બાદ તેને તલાક આપી દીધા. આ ઘટનાથી પવિત્ર સ્થળે ભારે ખળભળાટ મચી ગયો છે. હવે મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ સુંદર મહિલાના હલાલા કરવાની પ્રક્રિયામાં મૌલવીઓ લોહીલુહાણ, 12ની પડી લાશ
પતિ સાથે ફરીથી લગ્ન કરવા માંગતી હતી મહિલા
આ ઘટના ઢાકાના ગાઝીપુરમાં બની હતી. મુસ્લિમ મહિલાએ હલાલા લગ્ન માટે મૌલવી પાસેથી શરિયા હેઠળ ઉકેલ માંગ્યો. કારણ કે તેના પતિએ ગુસ્સામાં તેને છૂટાછેડા આપી દીધા હતા પરંતુ ફરીથી તે તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. જો કે બાંગ્લાદેશમાં ટ્રિપલ તલાક અને હલાલા લગ્ન ગેરકાયદે હોવા છતાં, તે શરિયા હેઠળ કાયદેસર છે. મૌલવીએ તેને કહ્યું કે, તે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે અને તલાક લે પછી જ તેનો પતિ શરિયા મુજબ તેની સાથે ફરીથી લગ્ન કરી શકે.
મસ્જિદમાં સેક્સ કર્યું
ત્યારબાદ તેણે અસ્થાયી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મૌલવીએ મહિલા સાથે બે કલાક માટે લગ્ન કર્યા અને મસ્જિદમાં જ તેની સાથે સેક્સ માણ્યું. એક કલાકમાં જ મૌલવીએ તેને છૂટાછેડા આપી દીધા અને કહ્યું કે તે હવે તેના પહેલાના પતિ સાથે ફરીથી લગ્ન કરી શકશે. જ્યારે મહિલાએ લોકોને આ વિશે જણાવ્યું તો લોકો મૌલાના પર ગુસ્સે થઈ ગયા. મૌલાનાએ મસ્જિદમાં સેક્સ સંબંધો બાંધતા લોકો તેના પ્રત્યે નારાજ છે.






