Video: કચ્છના કંડલા સેઝમાં ઈશા ઇમ્પેક્ષ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

કચ્છના કંડલા સેઝમાં આવેલી ઈશા ઇમ્પેક્ષ ફેક્ટરીમાં આગ લાગતાં અંદર રહેલા સામાન અને મશીનરી સુધી જ્વાળાઓ પ્રસરી હોવાની આશંકા છે....ફેક્ટરીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપધારણ કર્યું હતું પરંતુ ફાયરની ટીમે પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત














