Video: સીએમ ભૂપેન્દ્ર પટેલના દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ

સોર્સ: gstv

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દાહોદ જિલ્લાના પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ હતો..તેમણે ગરબાડામાં આવેલા રામનાથ સરોવરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગરબાડા ગામના લોકોની પાણીની સમસ્યા અંગે જાણકારી મેળવી હતી. સ્થાનિકોની સમસ્યા જાણ્યા બાદ મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે તળાવના બ્યૂટીફિકેશન માટે તંત્રને જરૂરી સૂચન કર્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત