Video: છઠ્ઠ પર્વ આસ્થા, વિશ્વાસ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીકઃ સીએમ રેખા ગુપ્તા

સોર્સ: gstv

દિલ્હીના પંચશીલ એન્ક્લેવમાં છઠ મહાપર્વના ખરનાના પ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છઠ વ્રતધારીઓ અને પૂર્વાંચલના લોકોને ખરનાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ગોળની ખીરનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ 36 કલાકના કઠિન વ્રતની શરૂઆત થાય છે. છઠ પર્વ આસ્થા, વિશ્વાસ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે. તેમણે તમામ પરિવારોને છઠી મૈયાના આશીર્વાદ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત