Video: કુલગામમાં આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આતંકીઓની શોધખોળ માટે સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી કરવામાં આવી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર સ્થિતિ પર સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે.
જાહેરાત








