Video: અમદાવાદના અંકુર ખાતે ફરકીમાંથી એક્સપાઈરી ડેટ વાળી લસ્સી મળતા વીડિયો વાયરલ

સોર્સ: gstv

અમદાવાદના અંકુર ખાતે આવેલી ફરકીની બ્રાન્ચમાંથી એક ગ્રાહકે લસ્સી ખરીદી હતી, પરંતુ તે એક્સપાઈરી ડેટ વીતી ગયેલી હોવાનું સામે આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે રોષ વ્યક્ત કરી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જાણીતી બ્રાન્ડની બ્રાન્ચમાં જ વાસી અને એક્સપાઈરી ડેટ વાળી ખાદ્યચીજો મળતા ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત