Video: આદિવાસી વિસ્તારના પ્રવાસ મુદ્દે અમિત ચાવડાએ ત્રીસ વર્ષના શાસન પર ઉઠાવ્યા સવાલ

સોર્સ: gstv

અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આદિવાસી સમાજ કુપોષણ, સુવિધાના અભાવ અને બેરોજગારીથી પીડાઈ રહ્યો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આદિવાસી હવે ઝાડના પાનમાં જમતો નથી અને એક દિવસના ફોટોસેશનને બદલે સરકારે ત્રીસ વર્ષનો હિસાબ આપવો જોઈએ. આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામે નક્કર કામગીરી કરવાની તેમજ લોકોને સુરક્ષિત જીવન આપવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત