Video: રાંચીમાં આદિવાસી કાર્યકર નિશા ભગતના મૃત્યુના કેસમાં તપાસ તેજ કરવામાં આવી

સોર્સ: gstv

રાંચીમાં આદિવાસી કાર્યકર નિશા ભગતના મૃત્યુના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે તપાસ માટે સીબીઆઈની ટીમ આજે અજય તિર્કીના નિવાસસ્થાને પહોંચી હતી. સીબીઆઈની ટીમે ઘટનાને લગતી વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે નિવાસસ્થાને જરૂરી પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. નિશા ભગતના મૃત્યુ પાછળના સંજોગો જાણવા સીબીઆઈ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત