VIDEO: સુરત SOG પોલીસે બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગને ઝડપી, હાથ જોડીને પોલીસ સ્ટેશનમાં કગર્યા

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં સુરત SOG પોલીસે કાપોદ્રા વિસ્તારમાં

રાજ્યના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં  સુરત SOG પોલીસે કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડ્યા છે. 

પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશભાઈ માણીયા (ઉ.વ. 27)

જાહેરાત

ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડિયા (ઉ.વ. 37)

પ્રફુલ ઉર્ફે RTO વિપુલ પટેલ (ઉ.વ. 35)

રવિ જેઠાભાઈ ગાંગડિયા (ઉ.વ. 35) 

આ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકો શોધી, 7 થી 10 હજાર રૂપિયા લઈ એડિટિંગ એપની મદદથી નકલી લાયસન્સ પધરાવી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને 13 બનાવટી લાયસન્સ સહિત 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત