VIDEO: અમરેલીમાં સાધુઓ વચ્ચેનો માથાપચ્ચીનો વિડિયો વાયરલ, એક સાધુએ અન્યની કાપી માથાની જટા
રાજ્યના અમરેલીમાં સાધુઓ વચ્ચે માથાપચ્ચીનો વિડિયો વાયરલ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના ખાંભાની રાજધા
રાજ્યના અમરેલીમાં સાધુઓ વચ્ચે માથાપચ્ચીનો વિડિયો વાયરલ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે ખોડીયાર આશ્રમમાં સૂતેલા સાધુને અજાણ્યા બે સાધુ દ્વારા મારમારી જટા કાપી 21 હજારની લૂંટ ચલાવવામા આવી હતી.
અર્જુન ગીરી નામના સાધુ અને અન્ય એક
આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા તેમને અન્ય સાધુને માર મારી,લૂંટ ચલાવી,જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: વડોદરામાં નજીવી બાબતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રને તિક્ષ્ણ હથિયારના માર્યા ઘા, હોસ્પિટલમાં દમ તોડ્યો
એક સાધુએ અન્ય સાધુના માથાની જટા કાપીએ અંગેનો વિડિયો મોબાઇલ ફોનમાં ઉતાર્યો હતો. આ વિડિયો વાયરલ કર્યો હતો. બીજી તરફ બન્ને આરોપી સાધુ દ્વારા તું મુસલમાન હૈ, શબ્દો ઉચ્ચારી ધાર્મિક લાગણી વધુ ભાવના હેતુથી મુસ્લિમ લોકો અને હિન્દુ સમાજના લોકો વચ્ચે અરજકતા ફેલાવી હતી. બંને આરોપીઓ સાધુ દ્વારા ફરિયાદીનો જટા કાપતા હોય તે અંગેનો વિડીયો સ્પેશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.






