મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: કચ્છમાં આવતીકાલે 15.49 લાખ મતદારો કરશે વોટિંગ, 26 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા

કચ્છમાં આવતીકાલે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે સવારે 7 થી સ

કચ્છમાં આવતીકાલે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. કુલ 15.49 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે 26 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી માટે 1866 મતદાન મથકો પર 14,549 કર્મચારીઓ તૈનાત છે. સુરક્ષાના ભાગરૂપે 518 સંવેદનશીલ અને 21 અતિસંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલ છે. ગરમીને જોતા તમામ મથકો પર પાણી અને આરોગ્ય ટીમોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો