ટેગ
kutch news
191 સમાચાર
VIDEO: રેલવે લાઇન પાસે અચાનક લાગી આગ, ધુમાડાના ગોટેગોટા દૂરે-દૂર સુધી દેખાયા
VIDEO: ભુજના કુકમા ગામ નજીક ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
રાપરના ફતેહગઢમાં ફાયરિંગની ઘટના, ઘેટાં સાથે સૂતેલા માલધારી પર બે અજાણ્યા શખ્સોનો હુમલો
રાપર તાલુકામાં આકાશી આફતનો કહેર, વીજળી પડતાં બે યુવકોના મોત
VIDEO: કચ્છના ગાંધીધામ હાઇવે પર ટ્રેલર અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧ શ્રમિકનું મોત
VIDEO: કંડલામાં જહાજ એન્કર સાથે અથડાતા પાણી ભરાવા લાગ્યું, ક્રૂ મેમ્બરોએ દરિયામાં ઝંપલાવ્યું, કોસ્ટ ગાર્ડે કર્યું રેસ્ક્યૂ
VIDEO: ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભીષણ આગ, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
VIDEO: કચ્છના ભુજ સેશન્સ કોર્ટ પ્રાંગણમાં પોલીસની હાજરી વચ્ચે જૂની અદાવતમાં યુવક પર હુમલો
કચ્છ-સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉગ્ર માગ, અનેક સ્થળોએ સુકાયેલો પાક યજ્ઞમાં હોમી કોંગ્રેસનો વિરોધ
VIDEO: શેરી ફેરિયાઓને હટાવવાના વિરોધમાં બિલ્ડિંગ પર ચડતા પોલીસ દોડતી થઈ
VIDEO: કચ્છના દયાપરમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી
જાહેરાત
VIDEO: કચ્છના ભુજમાં કોમી એકતાના દર્શન વચ્ચે વિશાળ ઝુલુસ સાથે ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી
VIDEO: કચ્છની ધરા ફરી ધ્રુજી; ભૂકંપના બે આંચકા અનુભવાતાં સરહદી પંથકના લોકોમાં ફફડાટ
VIDEO: કચ્છઃ ભચાઉના સામખિયાળી તળાવમાં ડૂબી જવાથી યુવકનું કરુણ મોત
VIDEO: કચ્છઃ અંજાર PGVCL ના રેકોર્ડ રૂમમાં ભીષણ આગ લાગી
Kutch news: આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને રેલવે દ્વારા અપાઈ મંજૂરી, માલસામાનની વહન ક્ષમતામાં થશે વધારો
VIDEO BREAKING: નખત્રાણાના ભીમપુરા પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 યુવકોના ઘટનાસ્થળે મોત
કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક, ચોમાસું ખેંચાશે તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ
VIDEO: ભુજ APMC માર્કેટની 4 દુકાનોમાં લાગી ભીષણ આગ, વેપારીઓને થયું આર્થિક નુકસાન
VIDEO BREAKING: મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ, શંકાસ્પદ સામગ્રી હોવાની ATSને આશંકા
VIDEO : Kutch ભુજના દેશલપર ત્રણ રસ્તા પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત
VIDEO: પૂર્વ કચ્છમાંથી 35 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત, સઘન પૂછપરછ હાથ ધરાઈ
કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત
























