Video: હિલેરી ક્લિન્ટન આણંદની મુલાકાતે, પોલીસ દ્વારા ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટને આણંદની મુલાકાત લીધ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટને આણંદની મુલાકાત લીધી હતી. તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને ત્યારબાદ સરદાર ગંજ પાસે આવેલ શાંતા ઘરની મુલાકાત લીધી હતી. આ શાંતા ઘર મહિલાઓ સંબંધી સેવાઓ પુરી પાડતી NGO છે. હિલેરી ક્લિન્ટનની વીઆઈપી મુલાકાત દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.




