મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : SMCના PSI પઠાણના મોત અંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના ગંભીર આક્ષેપ, જુઓ શું કહ્યું

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PS

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે. એમ. પઠાણના મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. દસાડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે  PSI જે.એમ.પઠાણ એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયા હતા અને બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ધર્મના ઝનૂનમાં ગુજરાતને નશામાં રાખવામાં આવે છે.  યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે. 

આ પણ વાંચો : ઓવરટેક બન્યો જીવલેણ: સગીરોને વાહન આપો છો તો ચેતી જજો, 15 વર્ષના કિશોરનું અકસ્માતમાં મોત

આ સમાચાર શેર કરો