IPL Retention List : આખરે તમામ 10 ટીમોએ રીટેન્શન લિસ્ટ કર્યું જાહેર, દિલ્હીએ રિષભ પંતને કર્યો રિલીઝ
IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની 31 ઓક્ટોબરે અંતિમ તારીખ હતી. જેના પગલે આઈપીએલની તમામ ટીમોએ રિટેન્

IPL 2025 માટે ખેલાડીઓને રિટેન કરવાની 31 ઓક્ટોબરે અંતિમ તારીખ હતી. જેના પગલે આઈપીએલની તમામ ટીમોએ રિટેન્શનની યાદી બીસીસીઆઈને સોંપી દીધી છે. જેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સની ટીમ રિષભ પંતને રિટેન કર્યો નથી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનની રિટેન કર્યો છે. પરિણામે આઈપીએલ 2025માં ધોની રમતો જોવા મળશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ
રીન્કુ સિંહ - 13 કરોડ
વરુણ ચક્રવર્તી - 12 કરોડ
સુનિલ નારાયણ - 12 કરોડ
આન્દ્રે રસેલ - 12 કરોડ
હર્ષિત રાણા - 4 કરોડ
રમણદીપ - 4 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ - 18 કરોડ
રવિન્દ્ર જાડેજા - 18 કરોડ
મથીશા પાથીરાના - 13 કરોડ
શિવમ દુબે - 12 કરોડ
મહેન્દ્ર સિંહ ધોની - 4 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
વિરાટ કોહલી: 21 કરોડ
રજત પાટીદાર: 11 કરોડ
યશ દયાલ: 5 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ
જસપ્રીત બુમરાહ - 18 કરોડ
રોહિત શર્મા - 16.35 કરોડ
હાર્દિક પંડ્યા - 16.35 કરોડ
સુર્યકુમાર યાદવ - 16.35 કરોડ
તિલક વર્મા - 8 કરોડ
દિલ્હી કેપિટલ્સ
અક્ષર પટેલ: 16.5 કરોડ
કુલદીપ યાદવ: 13.25 કરોડ
સ્ટબ્સ: 10 કરોડ
અભિષેક પોરેલ: 4 કરોડ
ગુજરાત ટાઇટન્સ
શુભમન ગિલ (16.5 કરોડ)
રાશિદ ખાન (18 કરોડ)
સાઈ સુદર્શન (8.5 કરોડ)
શાહરૂખ ખાન (4 કરોડ)
રાહુલ તેવટિયા (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ
નિકોલસ પૂરન (21 કરોડ)
મયંક યાદવ (11 કરોડ)
રવિ બિશ્નોઈ (11 કરોડ)
આયુષ બદોની (4 કરોડ)
મોહસીન ખાન (4 કરોડ)
પંજાબ કિંગ્સ
શશાંક સિંહ (5.5 કરોડ)
પ્રભસિમરન સિંહ (4 કરોડ)
રાજસ્થાન રોયલ્સ
સંજુ સેમસન (18 કરોડ)
યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
રિયાન પરાગ (14 કરોડ)
ધ્રુવ જુરેલ (14 કરોડ)
શિમરોન હેટમાયર (11 કરોડ)
સંદીપ શર્મા (4 કરોડ)








