ઉત્તરપ્રદેશ: લખનૌ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોના નામ બદલાયા, ફુરસતગંજ સ્ટેશનનું નામ હવે તપેશ્વર ધામ
ઉત્તરપ્રદેશ: લખનૌ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. ફુરસતગંજ ર

ઉત્તરપ્રદેશ: લખનૌ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે.
ફુરસતગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને તપેશ્વર ધામ કરવામાં આવ્યું છે.
વારિસગંજ હોલ્ટ સ્ટેશનનું નામ અમર શહીદ ભલે સુલતાન કરવામાં આવ્યું છે.
અકબરગંજ સ્ટેશનનું નામ હવે મા અહોર્વ ભવાની ધામ કરવામાં આવ્યું છે.
નિહાલગઢ સ્ટેશનનું નામ હવે મહારાજા બિજલી પાસી કરવામાં આવ્યું છે.
બાની રેલ્વે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસ સ્ટેશન કરવામાં આવ્યું છે.
મિશ્રૌલી સ્ટેશનનું નામ બદલીને મા કાલિકન ધામ કરવામાં આવ્યું છે.
જૈસ સ્ટેશનનું નામ ગુરુ ગોરખનાથ ધામ રાખવામાં આવ્યું છે.
કાસિમપુર હોલ્ટ સ્ટેશનનું નામ જૈસ સિટી રાખવામાં આવ્યું છે.








