PM મોદી અને રાહુલ ગાંધીએ કરી પાર્ટી તો અમિત શાહ બન્યા ડીજે, નેતાઓની તસવીરો વાયરલ
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારંભમાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ ધરાવતા NDA ગઠબંધનની સરકાર બની છે. AI દ્વારા રાજકીય નેતાઓની પાર્ટી કરતી તસવીરો બનાવવામાં આવી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
શશિ થરૂર- મહુઆ મોઇત્રા
પક્ષ-વિપક્ષના નેતાઓ પાર્ટી કરતા જોવા મળ્યા
AI દ્વારા રાજકીય પક્ષોના નેતાઓની પાર્ટી કરતી તસવીરો બનાવવામાં આવી છે. પીએમ મોદી અને રાહુલ ગાંધી એક જ ટેબલ પર સાથે બેઠેલા જોવા મળે છે જ્યારે એક તસવીરમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એક સાથે ગીત ગાતા જોવા મળે છે જ્યારે મલ્લિકાર્જુન ખડગે અને જેપી નડ્ડા ડાન્સ કરતા જોવા મળે છે. AI દ્વારા બનાવવામાં આવેલી આવી જ તસવીરોને અમે તમને બતાવી રહ્યાં છીએ.
ડાન્સ કરતા મલ્લિકાર્જુન ખડગે-જેપ્પી નડ્ડા અને જેલમાં અરવિંદ કેજરીવાલ
તબલા વગાડતાં નિર્મલા સીતારમણ અને પિયાનો વગાડતાં મમતા બેનર્જી
ગીત ગાતા નીતિશ કુમાર-તેજસ્વી યાદવ અને સેક્સોફોન વગાડતા દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે








