Video: દિલ્હીમાં હવાઈ પ્રદૂષણમાં સુધારો થતાં CAQM સબ-કમિટી દ્વારા GRAP નો તબક્કો-III રદ કરાયો

સોર્સ: gstv

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ હાલ દિલ્હીના ITO વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૭૬ નોંધાયો છે, જેને હજુપણ ખરાબ શ્રેણીમાં ગણવામાં આવે છે. ત્રીજો તબક્કો રદ કરવામાં આવ્યો હોવા છતાં, ગ્રેપના પહેલા અને બીજા તબક્કા હેઠળના તમામ નિયંત્રણો તેમજ ગત ૩૦ ઓક્ટોબર ૨૦૨૬ ના આદેશ મુજબના પ્રતિબંધો યથાવત અમલમાં રહેશે, જેથી પ્રદૂષણની સ્થિતિ ઉપર સતત નિયંત્રણ જાળવી શકાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત