Video: આગામી કુંભ મેળા-૨૦૨૭ના સફળ અને સુરક્ષિત આયોજન માટે હરિદ્વાર ખાતે ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

આ બેઠકમાં મેળા દરમિયાન આવનાર શ્રદ્ધાળુઓની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભીડ વ્યવસ્થાપન વાહનવ્યવહારનું સુચારુ સંચાલન આતંકવાદ વિરોધી પગલાં ગુપ્તચર વ્યવસ્થા અને સાયબર સુરક્ષા સહિતની વિવિધ મહત્વપૂર્ણ સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી, જેથી મેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓને ઉત્તમ સુવિધાઓ અને સુરક્ષા પૂરી પાડી શકાય.
જાહેરાત















