Video: પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે આગામી દક્ષિણ આફ્રિકા શ્રેણી અંગે પોતાની પ્રતિક્રિયા આપી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે આગામી દક્ષિણ આફ્રિકા શ્રેણી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભારતીય ટીમની તૈયારીઓ અને ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ ઉપરાંત જયપુરમાં પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ અંગે પણ તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. દ્વારકામાં યોજાયેલા ઓમેક્સ સ્ટેટ કાર્યક્રમ દરમિયાન હરમનપ્રીત કૌરે મીડિયા સાથે વાતચીત કરી હતી.
જાહેરાત







