Video: રાહુલ ગાંધીની રેલી પૂર્વે સુરક્ષા

સોર્સ: gstv

તેલંગાણાના હૈદરાબાદ સ્થિત શિલ્પકલા વેદિકા ખાતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગિગ વર્કર્સ બાઇક રેલી પૂર્વે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . શિલ્પકલા વેદિકાથી શરૂ થનારી આ રેલીમાં મોટી સંખ્યામાં ગિગ વર્કર્સ જોડાવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી હતી . સાયબરાબાદ ટ્રાફિક પોલીસ દ્વારા માધાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન અને ખાસ નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા હતા , જેથી સામાન્ય નાગરિકોને કોઈ અગવડ ન પડે અને રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત