Video: પશ્ચિમ બંગાળ ફાયર વિભાગની ટીમ TMC નેતા અભિષેક બેનર્જીની ઓફિસ સંદર્ભે મમતા બેનર્જીના નિવાસસ્થાને પહોંચી

સોર્સ: gstv

આ મામલે પ્રતિક્રિયા આપતા વકીલે જણાવ્યું હતું કે તેમને ફાયર બ્રિગેડ તરફથી નોટિસ મળી છે, જે કામાક સ્ટ્રીટ પરની ઓફિસ માટે હોવાનું જણાય છે. હજુસુધી તેની વિગતવાર તપાસ કરવામાં આવી નથી, પરંતુ નોટીસનું મૂલ્યાંકન કરીને સત્તાવાર જવાબ આપવામાં આવશે. સાથે જ કટાક્ષ કરતા તેમણે સરકાર પાસે ઘણો ફાજલ સમય છે અને બીજું કોઈ કામ નથી, તેઓ આક્ષેપ કર્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત