Video: ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું

સોર્સ: gstv

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નેતા તરુણ ચુઘ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મુખ્યમંત્રીએ સ્નેહમિલન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ભાજપના સંગઠન અને કાર્યકરોની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર મુખ્યમંત્રીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત