Video: ઝારખંડના ગિરિડીહમાં ડાકણ હોવાની શંકામાં 59 વર્ષીય મહિલાની હત્યા

ઝારખંડના ગિરિડીહમાં અંધશ્રદ્ધાના કારણે હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડાકણ હોવાની શંકામાં 59 વર્ષીય મહિલાની હત્યા કરવાના આરોપસર પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની હત્યા પાછળ તંત્ર-મંત્ર અને ડાકણ હોવાની અંધશ્રદ્ધા હોવાની આશંકા છે. આ મામલે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. SDPO જીતવાહન ઓરાંવે સમગ્ર મામલે વધુ વિગતો આપી છે.
જાહેરાત













