મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા મારી હત્યા

અમદાવાદમાં ફરી એક વખત ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે.

અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની છરીના ઘા મારી હત્યા

અમદાવાદમાં ફરી એક વખત ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. અમદાવાદના સીટીએમ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. સામાન્ય બોલાચાલીમાં છરીનો ઘા મારતા યુવકનું મોત થયું છે.

અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા

અમદાવાદના CTM વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં અક્ષય ઉર્ફે ભુરિયાએ એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતા જ રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યા કરનાર આરોપીની અટકાયત કરી હતી. રામોલ પોલીસે યુવક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: આણંદ નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરનાર શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ

અમદાવાદ બન્યું ક્રાઇમ કેપિટલ

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં હત્યા, મારામારી અન ફાયરિંગની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદમાં ક્રાઇમની ઘટનામાં વધારો થતા પોલીસ પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો