Video: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદથી શિક્ષણ જગતમાં હડકંપ

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ અગાઉ ફટાકડા ફૂટવાની ઘટનાની તપાસ કરી રહેલા સિનિયરોએ બીજા વર્ષના 3 વિદ્યાર્થીઓને ઊભા રાખી ગુનો કબૂલવા માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ હતા . મામલો નેશનલ મેડિકલ કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો , જેણે સુપરિન્ટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાને ફરિયાદ મોકલી હતી . હાલ તપાસ કમિટી દ્વારા આગળની કાર્યવાહી ધમધમી હતી .
જાહેરાત












