મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાલીતાણા: નાની રાજસ્થળીમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

પાલીતાણાના નાની રાજસ્થળી ગામમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવના પગલે

પાલીતાણા: નાની રાજસ્થળીમાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

પાલીતાણાના નાની રાજસ્થળી ગામમાં તળાવમાં ડૂબી જવાથી  બે બાળકોના મોત નિપજ્યા છે. બીજી તરફ આ બનાવના પગલે પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામમાં તળાવમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન બે બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.  મૃતદેહોને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 

મતૃક બાળકનો નામ

બેલીમ મુસ્તુફા (9 વર્ષ )
અરમાન બેલીમ (10 વર્ષ)

આ સમાચાર શેર કરો