મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીરસોમનાથ:તાલાલામાં વહેલી સવારે એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, તીવ્રતા સામાન્ય હતી

રાજ્યના ગીરસોમનાથ જિલ્લાના તાલાલામાં એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા વહે

ગીરસોમનાથ:તાલાલામાં વહેલી સવારે એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા, તીવ્રતા સામાન્ય હતી

રાજ્યના ગીરસોમનાથ જિલ્લાના તાલાલામાં એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા વહેલી સવારે અનુભવાયા છે. મળતા અહેવાલ પ્રમાણે આંચકાના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.

પાંચ જ મિનિટમાં એક પછી એક ત્રણ આંચકા અનુભવાયા

પાંચ જ મિનિટમાં એક પછી એક ત્રણ આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે  ભૂંકપના આંચકાનાનું  કેન્દબિંદુ તાલાલથી 11 કિમી દૂર ઈસ્ટ નોર્થ હતું.

પહેલો આંચકો 7:13 મિનિટ 

તીવ્રતા 2.1 
કેન્દ્ર બિંદુ તાલાલા થી 11 km દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ

બીજો આંચકો

7:15 મિનિટ 
તીવ્રતા 1.9
કેન્દ્ર બિંદુ તાલાલા થી 12 km દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ

ત્રીજો આંચકો

તીવ્રતા 2.3
કેન્દ્ર બિંદુ  તાલાલા થી 12 km દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ

આ સમાચાર શેર કરો