Video: સુરેન્દ્રનગરમાં વિવાદિત પોદર ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરવાની તજવીજ સામે વિરોધ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં પોદર સ્કૂલ સુરેન્દ્રનગરમાં શરૂ થશે તો વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાશે તેવો આક્ષેપ છે. 2025માં વિદ્યાર્થીઓને ધમકાવવા બદલ ગુનો દાખલ થયો હતો, જ્યારે ફી મુદ્દે રિપોર્ટ કાર્ડ ન અપાતા શિક્ષણ વિભાગમાં ફરિયાદ થઈ હતી. સુરતના હિંમતનગરની સ્કૂલમાં વર્ગોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. શિક્ષણના નામે વેપાર ચાલતો હોવાના આક્ષેપ વચ્ચે સુરેન્દ્રનગરમાં પરવાનગી ન આપવા માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત