Video: જસદણમાં ભાજપનું સ્નેહમિલન, ૨૦૨૭ના ચૂંટણી વર્ષ માટે પૂરી તાકાતથી કામે લાગી જવા આહવાન

સોર્સ: gstv

સુરેન્દ્રનગર ખાતે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગામી ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને નવા વર્ષની શરૂઆતથી જ સંગઠનના કામે લાગી જવા માટે આદેશ અપાયા હતા. આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત