Video: સુરતમાં 4 થી 6 ડિસેમ્બર દરમિયાન યોજાશે 'ROOTZ' જ્વેલરી શો, 100 જેટલા આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે

લગ્નસરાની સિઝનમાં નવા વેપારને વેગ આપવા યોજાનારા આ શોમાં દેશભરમાંથી 4થી 5 હજાર મુલાકાતીઓ ઉપરાંત દુબઈ અમેરિકા અને હોંગકોંગ સહિત આશરે 100 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ઉમટશે. ગોલ્ડ ડાયમંડ જેમ્સસ્ટોન્સ અને અત્યાધુનિક મશીનરી રજૂ કરાશે જેનાથી ઉત્પાદકો અને ખરીદદારો વચ્ચે સીધું B2B જોડાણ થશે. આ સાથે જ ગુણવત્તા અને પારદર્શિતા વધારતી પહેલ અને આખું વર્ષ બિઝનેસ કનેક્શન જાળવતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
જાહેરાત















