મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અભિનેત્રી વંદના પાઠકના હસ્તે GSTV APPની યોજનાનો બીજો ડ્રો, આ વિજેતાઓને મળ્યાં મોબાઈલ સહિતના ઈનામો

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગઈકાલે 9 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સમાચાર ટ્ર

અભિનેત્રી વંદના પાઠકના હસ્તે GSTV APPની યોજનાનો બીજો ડ્રો, આ વિજેતાઓને મળ્યાં મોબાઈલ સહિતના ઈનામો

અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગઈકાલે 9 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલાસ્મૃતિ દ્વારા આયોજિત 37મી એકાંકી નાટ્યસ્પર્ધાના ત્રિદિવસીય ફાઈનલ રાઉન્ડનો છેલ્લો દિવસ હતો, જેમાં પારિતોષિક વિતરણ સમારોહમાં જાણીતા લેખક તેમજ   કલાસ્મૃતિના અધ્યક્ષ જય વસાવડા અને જાણીતા અભિનેત્રી વંદના પાઠક ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. 

આ સમારોહમાં અભિનેત્રી વંદના પાઠકના હસ્તે GSTV APPની યોજનાનો બીજો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે ચિઠ્ઠી ઉપાડી મોબાઈલ, સ્માર્ટવૉચ, બ્લૂટુથ ઈયરબડ્સ અને ઓફિસબેગ્સના વિજેતાઓના નામની જાહેરાત કરી હતી.  

GSTV APPની યોજનાના જાન્યુઆરી-2025ના ડ્રોના વિજેતાઓના નામ આ પ્રમાણે છે : 

મોબાઈલ

ખીમજી બારડ - WUXCK1 

સ્માર્ટવોચ

  • દિપેશ માલવિયા : 12FVQT 
  • વિરાણી નરેશ : 2DZ2N0 
  • ભીલ વિપિન કેશિયાભાઈ : UCVKAO

બ્લૂટૂથ ઇયરબડ્સ

  • પીનલ પરમાર : ABG2D0 
  • પટેલ અસ્મિતા : VHV8VZ
  • રોહિત અશોક : 3GJN1E
  • મેહુલ ધરજીયા : MZQEW2
  • સ્મિત પટેલ : DTVHSK

ઓફિસ બેગ

  • હેમિલ એન.રાણા : X11MUL 
  • દિવ્યજીતસિંહ એન. અટાલિયા : O5E86Q
  • ઇલ્યાસ મન્સુરી : ORTHAE

ટીશર્ટ વિજેતાઓની યાદી 

  • મેહુલ સોલંકી : D2QDPR
  • અશ્વિનકુમાર રાદડિયા : Z32IXG
  • રાજેશ ખેતાણી : W862A9
  • ભરતભાઈ કે જાદવ : 0C1OUK
  • ભાવિન ભોઈ : U11VNJ
  • દિપક મહેતા : 7ISPCR
  • કાર્તિક જોષી : E3T4ZO
  • ઓઝા સેન્ડી : JPTSNA
  • ખેર પારસભાઈ : UMBZTX
  • સરવૈયા કૌશિક : WF9IGJ
  • જેસલ ઠાકોર : U49ZP3
  • રાહુલકુમાર દિહોરા : QHAFJ9

ઉલ્લેખનિય છે કે જીએસટીવી પોતાના દરેક વાચકને એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિવિધ ઈનામો જીતવાની તક આપી રહ્યું છે. તમે પણ એપ ડાઉનલોડ કરીને આ ઈનામી યોજનાનો લાભ ઉઠાવી શકો છો. આગામી ડ્રો માર્ચ મહિનામાં યોજાશે. 

આ સમાચાર શેર કરો