Video: ઘાટલોડિયામાં સ્નેહમિલન કાર્યક્રમ

અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું અને કાર્યકરો સાથે સ્નેહમિલન કર્યું હતું. કાર્યક્રમના માધ્યમથી સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાતનો અવસર મળ્યો હતો. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
જાહેરાત











