Video: જવાહર ચાવડાના સરકાર પર પ્રહાર, ભરતી વ્યવસ્થાને સડેલી ગણાવી જવાહર ચાવડાની ચેતવણી

સોર્સ: gstv

જૂનાગઢમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડાએ ભરતી વ્યવસ્થાને સડેલી અને કરપ્ટ ગણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.તેમણે ૨૦૨૫ની પોલીસ ભરતી પર સવાલ ઉઠાવતાં ૧૨ લાખ અરજદારોની પરેશાની અને ૧૨ હજારને જ નોકરી મળતા બાકીના ઉમેદવારોની નિરાશાનો ઉલ્લેખ કર્યો હતો.તલાટી, TET, LRD સહિતની પરીક્ષાઓના વિવાદ અને પેપર લીક કૌભાંડોથી લાખો વિદ્યાર્થીઓ તથા પરિવારોમાં ફેલાયેલા રોષ અને વેદના તરફ ધ્યાન દોર્યું હતું.BHART

આ સમાચાર શેર કરો

જાહેરાત