મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં 'નોટા'ને વધુ મત મળ્યા

વીમા કંપનીઓ આરોગ્ય વીમા દાવા દાખલ કરવ

Jamnagar news: મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં 'નોટા'ને વધુ મત મળ્યા
આ સમાચાર સાંભળો

 વીમા કંપનીઓ  આરોગ્ય વીમા દાવા દાખલ   કરવા કોઈ જાતની સમયમર્યાદા લાદી શકે નહિ, આવી સમયમર્યાદા બિલકૂલ ગેરકાયદેસર છે તેમ જણાવી  બોમ્બે હાઈકોર્ટે યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને એક વીમાધારક તથા તેની પત્નીના કુલ રૂ. ૧.૧૩ લાખના આરોગ્ય વીમા દાવાઓ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ થયાની નિર્ધારિત ૯૦ દિવસની સમયમર્યાદા પૂૂર્ણ થયા પછી દાવો દાખલ કરાયો છે એમ જણાવી કંપનીએ ક્લેઈમ નકારી કાઢ્યો હતો. જોકે, ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ઠરાવ્યું હતું કે સમયગાળાની સમાપ્તિ પર વીમાધારકના અધિકારોને ખતમ કરતી પોલિસી મુદત ભારતીય કરાર અધિનિયમની કલમ ૨૮(બી)ની વિરુદ્ધ છે અને તેથી તે રદબાતલ છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જામનગરના લગભગ તમામ 16 વોર્ડમાં એવા અનેક ઉમેદવારો ખાસ કરીને અપક્ષ અને નાના પક્ષોના છે જેમને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. જેમ કે, વોર્ડ નંબર 1 માં બહુજન સમાજ પાર્ટી અને અપક્ષના અમુક ઉમેદવારો કરતા 'નોટા'ના 343 મતનો આંકડો વધારે રહ્યો છે. એ જ રીતે વોર્ડ નંબર 3 માં અપક્ષ ઉમેદવારોની સરખામણીએ 195 મતદારોએ નોટા પર પસંદગી ઉતારી છે. વિશ્લેષણ મુજબ, અંદાજે 25થી વધુ ઉમેદવારો એવા છે જેઓ 'નોટા'ના આંકડાને પણ વટાવી શક્યા નથી. આ સ્થિતિ રાજકીય પક્ષો માટે આત્મમંથનનો વિષય છે કે તેઓ જનતાની અપેક્ષા મુજબના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ રહ્યા છે.

'નોટા'નો ટ્રેન્ડ રાજકારણના સમીકરણો પણ બદલી શકે 

જામનગરની જનતાએ સ્પષ્ટ કર્યું છે કે જો ઉમેદવાર લાયક નહીં હોય તો તેઓ 'કોઈ પણ નહીં'નો વિકલ્પ પસંદ કરવામાં અચકાશે નહીં. આ ટ્રેન્ડ આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, 4064 મતો એ માત્ર આંકડો નથી પરંતુ મતદારોનો મૌન સંદેશો છે. જ્યારે મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આપ સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય અથવા ઉમેદવારની છબી ખરડાયેલી હોય, ત્યારે મતદાર નોટા તરફ વળે છે. નોટાના આ વધતા ગ્રાફને કારણે આવનારી ચૂંટણીઓમાં પક્ષોએ ટિકિટ વિતરણ વખતે વધુ સાવચેતી રાખવી પડશે.

આ સમાચાર શેર કરો