Gujarat news: સ્થાનિક એકમની ચૂંટણી માટે ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
ભાજપે મોડી રાતે અમદાવાદ બાદ હવે ખેડા અને નડિયાદ માટે પણ સ્થાનિક એકમની

ભાજપે મોડી રાતે અમદાવાદ બાદ હવે ખેડા અને નડિયાદ માટે પણ સ્થાનિક એકમની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. જેમાં ખેડા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારોના નામ સામેલ છે. જોઈ લો યાદી
https://www.gstv.in/backend/public/media/2026/04/10/NadiadMNPDeclare2026pdf_VOkEZJXi1775791493.pdf






