PHOTOS: અમદાવાદની 147મી રથયાત્રાના જુઓ અદભૂત દ્રશ્યો
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે અને પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. મંગળા આરતી બાદ ભગવાનને ખીચડી અને ગવારફળીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તો વહેલી સવારથી જ મંદિરમાં ઉમટ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળા આરતીનો લીધો લાભ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના દંડવત પ્રમાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધી
રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન
રથયાત્રા પર ચાંપતી નજર
કાર્ટૂન છોટા ભીમ બન્યું આકર્ષણનું કેન્દ્ર
બાવડેબાજોનું શક્તિપ્રદર્શન
T-20 વર્લ્ડકપની થીમનો ટ્રક આકર્ષણનું કેન્દ્ર
અખાડીયોનું પ્રદર્શન
સરસપુરમાં ભગવાનનું આગમન








