સાબરકાંઠા: વડાલી નગરપાલિકાના ભાજપના નગર સેવકને ત્રણ સંતાનના મામલે ફટકારાઈ નોટીસ
રાજ્યના સાંબરકાંઠાના વડાલી નગરપાલિકાના ભાજપના નગર સેવકને ત્રણ સંતાનના

રાજ્યના સાંબરકાંઠાના વડાલી નગરપાલિકાના ભાજપના નગર સેવકને ત્રણ સંતાનના મામલે નોટીસ આપવામાં આવી છે. ભાજપના નગરસેવક વિક્રમભાઈ જયંતીભાઈ સગર વડાલી પાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય છે. 2021માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે તેમને બે બાળકો હતા.
વિજેતા બન્યા બાદ ત્રીજા સંતાનનો જન્મ થયો
વિજેતા બન્યા બાદ ત્રીજા સંતાનનો જન્મ થયો હતો.જરૂરી આધાર પુરાવાઓ સાથે સદસ્ય અને ચીફ ઓફિસરને બીજી ફેબ્રુઆરીએ હાજર રહેવા તાકીદ કરાઈ છે.
બીજી ફેબ્રુઆરીએ હાજર રહેવા તાકીદ કરવામાં આવી
જરૂરી આધાર પુરાવાઓ સાથે સદસ્ય અને ચીફ ઓફિસરને બીજી ફેબ્રુઆરીએ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. 2021માં યોજાયેલી ચૂંટણી વખતે બે બાળકો હતા, ત્યાર બાદ વિજેતા બન્યા પછી ત્રીજા સંતાનનો જન્મ થયો હતો.






