મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર- અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, એકનું મોત તો એક ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર- અમદાવાદ હાઈવે પર નારી ગામ નજીક

ભાવનગર- અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, એકનું મોત તો એક ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગર- અમદાવાદ હાઈવે પર નારી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે.

નિલેશ હરિયાણી નામના યુવાનનું મોત

નિલેશ હરિયાણી નામનો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો.તે સમયે મોમોઈ માતાજીના મંદિર પાસે બાઈકને અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: ભાજપે વોર્ડ પ્રમુખની ચુંટણીની તૈયારીઓ કરી શરૂ, બે દિવસ ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવશે

જ્યારે અન્ય એક યુવક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો