મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagr news: મહુવામાં P.S.I અને GRD જવાન પર હિચાકરી હુમલો, કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત

ગુજરાતના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભાવનગરના મહુવામ

Bhavnagr news: મહુવામાં P.S.I અને GRD જવાન પર હિચાકરી હુમલો, કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત

ગુજરાતના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભાવનગરના મહુવામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગરના મહુવાના મોટા કૂંટવડા ગામે પોલીસ પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે. ઉલ્લેખની છે કે મહુવાના રોડ પરથી ઢોરને દૂર કરવાનું કહેતા શખ્સ ગુસ્સે ભરાયો હતો,

P.S.I અને GRD જવાન હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત

GRD  જવાન પર હુમલો કર્યો  હતો. ઉલ્લેખનીય છે કે  GRD જવાનને બચાવવા  ગયેલા P.S.I પર પણ  જીવલેણ હુમલો થયો હતો   ઈજાગ્રસ્ત બન્ને પોલીસ  કર્મચારીઓ સારવાર માટે ખસેડાયા હતા..જેમાં એક પોલીસ કર્મચારીને ટાંકા પણ લેવા પડ્યા.. ગામમાં માથાભારે શખ્સોના હુમલાથી તંગદિલીનો માહોલ છે.

એક પોલીસ કર્મચારીને ટાંકા લેવા પડ્યા

સામા પક્ષે પણ કેટલાક લોકોને ઈજા થઈ હતી. એક પોલીસ કર્મચારીને ટાંકા લેવા પડ્યા હતા. હાલ બન્ને પોલીસ કર્મચારી સારવાર હેઠળ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો